ગુજરાત: અમદાવાદમાં બર્ડ ફલૂની એન્ટ્રી થતા તંત્ર એલર્ટ
824 Views
ગુજરાત મા બર્ડ ફલૂ ની એન્ટ્રી થતા તંત્ર એલર્ટ
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય નો પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયો
બર્ડ ફલૂ ની અસર લોકો પર ન થાય તે માટે પક્ષી વિભાગ બંધ કરાયો
કાંકરિયા પક્ષી વિભાગ મા 1200 પક્ષીઓ આવેલા છે