સ્વ.માધવસિંહ સોલંકીના સાંજે 5 કલાકે અંતિમ સંસ્કાર
847 Views
માધવસિંહ સોલંકીના સાંજે 5 કલાકે અંતિમ સંસ્કાર
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે 3 થી 5 અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રખાશે
મહારાષ્ટ્રના મંત્રી બાળા સાહેબ થોરાત શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે