મેષ રાશિ (અ.લ.ઇ.)

વાહન મશીન વગેરેથી સંભાળવુ.
સારા શુભ સમાચાર મળશે.
કરેલા રોકાણથી લાભ થશે.
કામકાજમાં ફાયદો થશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

નોકરી અને રોકાણથી લાભ થશે.
યાત્રા પ્રવાસથી લાભ થાય.
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે.
માનસિક બેચેની જણાશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

જોખમવાળા કામથી દુર રહેવુ.
ખર્ચનુ પ્રમાણ અધિક જણાશે.
શત્રુથી સામાન્ય પરેશાની જણાશે.
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો.

કર્ક રાશિ (ડ.હ.)

રોકાયેલુ ધન કોશિષ કરવાથી મળશે.
કામકાજમાં વૃદ્ધી થશે.
રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે.
મનોબળ મજબૂત બનશે.

સિંહ રાશિ (મ.ટ.)

નવા કામકાજથી લાભ થશે.
આત્મબળમાં વધારો થશે.
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે.
કામમાં જવાબદારી વધશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે.
રાજકાજની રુકાવટો દુર થશે.
ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે.
કામકાજમાં સફળતા જણાશે.

તુલા રાશિ (ર.ત.)

આકસ્મિક લાભ થાય.
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે.
વિવાદીત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પંહોચશે.
મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે.
વિરોધીઓ તમારાથી પરાજીત થશે.
કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમા સાચવવુ.
વ્યર્થ વાણીવિલાસથી દુર રહેવુ.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે.
સામાજીક કાર્યોમાં યશ પ્રભાવ વધશે.
વિવેકવાળા કામકાજમાં લાભ થશે.
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે.

મકર રાશિ (ખ.જ.)

મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે.
ધંધામાં આવકની નવી તકો મળશે.
સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે.
જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

મશીનરી અને વાહન બાબતે સંભાળવુ.
જોખમી કામકાજથી દુર રહેવુ.
વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે.
કરીયરની બાબતમાં સાવધાન રહેવુ.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

યાત્રા પ્રવાસ કે ફરવાથી લાભ થશે.
માન પાન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે.
હોંશિયારીથી કામમાં ધ્યાન આપવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page