70 વર્ષના વૃદ્ધને 55 વર્ષની મહિલાથી થયો પ્રેમ, જયારે દીકરાને આ વાતની ખબર પડી તો દીકરાએ….

51 Views

દેશ અનેક અનેક કિસ્સાઓંની વાતોથી ભરેલો છે.જે રોજ સોસીયલ મીડિયા ઉપર વાયરલ થતી હોય છે.અને લોકો ગણા કિસ્સાઓને ખુબ પ્રસંસા કરે છે.અને ગણી વખત ગુસ્સે પણ થાય છે.લગ્ન કરવું કોને નથી ગમતું, લગ્ન માટે દરેક વ્યક્તિ ખુબ ખુશ હોય છે.દેશમાં ગણા એવા લોકો છે

જે પોતાના પરિવારની સહમતીથી લગ્ન કરતા હોય છે,તો બીજી બાજુ પરિવારની સહમતી વગર પણ લગ્ન કરતા હોય છે.ગણા લોકોને જોયું હશે પોતાની ઉમર થાય એટલે લગ્ન કરે છે,પણ કોઈ દિવસ એવું પણ સાંભળ્યું તો હશે જ કે 50 વર્ષ કે તેથી વધારે ઉમરના વ્યક્તિ પણ લગ્ન કરવા માટે ખુબ જ ખુશી અનુભવતા હોય છે.

પરંતુ ગણા કિસ્સાઓમાં એક બીજાની ઉમર એક સરખી હોતી નથી.ક્યારેક તો ગણા વૃદ્ધ કોઈ જવાન મહિલા સાથે પણ લગ્ન કરતા હોય છે.પરંતુ આ બધું એક બીજાની સહમતીથી શક્ય છે.આવીજ એક ઘટના છે જેમાં એક વૃદ્ધ ફરી પ્રેમમાં પડીને લગ્ન કરે છે.કેહવાય છે કે, પ્રેમ માટેની કોઈ ઉંમર નથી.તે લોકો જે કહે છે તે બરાબર કહે છે.

આ વાત મધ્ય પ્રદેશમાં આવેલા ભૂરાખેરી ગામની છે,જેમાં એક 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ રહે છે.તેમના બાળકો પણ છે.તેમની પત્ની નથી.ગણા વર્ષોથી આ ગામમાં રહે છે.આ 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને એક દિવસ કોઈ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ હોસ્પિટલમાં એક 55 વર્ષની વૃદ્ધ મહિલા પણ હતી.

હવે આ વૃદ્ધ વ્યક્તિ તે 55 વર્ષની વૃદ્ધ મહિલાને જોવે છે.તે ધીરે ધીરે એક બીજા સાથે વાતો કરવા લાગ્ય હતા.તે બંને આ હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી સાથે હતા.ત્યારે આ વૃદ્ધ વ્યક્તિએ પોતાનું હૃદય આ વૃદ્ધ મહિલાને આપ્યું.બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા.બંને એકબીજા સાથે જીવવા મરવાનું નક્કી કરી લીધું.હવે બંનેએ બાકીની બચેલી જીંદગી એક સાથે વિતાવવાનું નક્કી કર્યું.આ બધું ફક્ત ત્રણ દિવસની બેઠકમાં જ નક્કી કરી નાખ્યું હતું.

આ અંગે હવે તેમના બાળકોને જાણ થઇ.આ વૃદ્ધ વ્યક્તિ તે મહિલાને પોતાના ઘરે સાથે લઇ જાય છે અને પોતાના પરિવારની સામે લગ્ન કરવાનું નક્કી કરે છે.તો બીજી બાજુ વૃદ્ધ મહિલાના પરિવાર પણ આ લગ્ન માટે રાજી થાય છે.એક બીજાના પરિવારની સહમતીથી તેઓ ફરી એક વાર લગ્નજીવનમાં જોડાય છે.આ લગ્ન સમયે તેમના બાળકો પણ ખુબ નાચતા હતા.આ લગ્નમાં ગામના તમામ લોકોએ ભાગ લીધો હતો.હાલ આ ગામમાં આ લગ્નની ચર્ચા ચરમસીમાએ છે.આ લગ્ન વિશે લોકોની ભાષામાં ઘણી વાતો થઈ રહી છે.તેમની અલગ અલગ વાતો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *