અમદાવાદ:તસ્કરો પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી નવી નક્કોર શબ વાહીનીને ચોરીને લઇ ગયા

1,687 Views

અમદાવાદમાં કિંમતી ઝર-ઝવેરાત અને ચીજવસ્તુઓની ચોરીના સમાચાર તો તમે વારંવાર સાંભળ્યા હશે.પરંતુ હવે મોત બાદ અંતિમ ધામ સુધી પહોંચાડતી શબવાહિનીની પણ ચોરી થતાં હડકંપ મચ્યો છે. શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તાજેતરમાં જ નવી શબવાહિની આવી હતી. પરંતુ ગતરોજ રાત્રે 3 વાગ્યે શબવાહિની ચોરી થઇ હતી.

  • પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાંથી શબ વાહીની ચોરી
  • નવી શબવાહીની આવી હતી તાજેતરમાં
  • રાત્રે ત્રણ વાગ્યે બન્યો બનાવ
  • આનંદ નગર પોલીસે તપાસ હાથ ધરી

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે… આનંદનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.આ મામલે આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *