રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકા યુવા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
1,295 Views
રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકા યુવા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
અમરેલી જિલ્લા યુવા ભાજપ ની સુચના થી રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાઓમાં યુવા ભાજપ દ્વારા આજ રોજ
શ્રી સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુલા ખાતે શ્રીમારૂતીધામ, જાફરાબાદના ટીમ્બીમાં અને ખાંભા ખાતે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જિલ્લા અને તાલુકા યુવા ભાજપ ના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.