સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામા દ્વારા 14 અને 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી જરુરી નિયંત્રણો ફરમાવ્યો છે.

1,421 Views

સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામા દ્વારા 14 અને 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી જરુરી નિયંત્રણો ફરમાવ્યો છે. જે અનુસાર પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહનચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે. જે ટુ-વ્હિલર વાહનચાલકો ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહનચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહનચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *