Sat. Mar 6th, 2021
             

ઉનાવા ગામમાં વલ્લી મટકા નો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો. ઉનાવા પોલીસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતા બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે ઉનાવા દરગાહ ની પાછળ બલોચ આયત ખાન વલ્લી મટકા નુ જુગાર રમાડે છે અને ઉનાવા બસ્ટેન્ડ આગળ ઝડપી પડ્યો હતો જુગાર ના સાધનો અને રોકડ રકમ મુદ્દા માલ સાથે કબ્જે કરી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

 

રિપોર્ટર: ઇમરાનખાન મોગલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *