Sat. Mar 6th, 2021
             

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા કુલ 74,234 ટેસ્ટમાંથી 1282 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. આ સમય દરમિયાન કુલ 1111 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 13 દર્દીના મોત નીપજ્યા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા હવે 93883 થઈ છે.

રાજ્યમાં રિકવરી રેટ 80.59 ટકા નોંધાયો છે અને આ રેટ સાથે કુલ સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા 75,662 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 2991 દર્દીના મોત થયા છે. રાજ્યના હાલના એક્ટિવ કેસની સંખ્યા 15230 છે. આ દર્દીઓમાંથી સ્ટેબલ દર્દી 15,141 છે જ્યારે 89 દર્દી વેન્ટીલેટર પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *