સપ્તાહના ચોથાકારોબારી સત્રના દિવસે બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 700 પોઇન્ટ તેમજ નિફ્ટીમાં 252 અંકનું ગાબડું પડ્યું છે.

દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, એચડીએફસી, ટાટા મોટર્સ અને એચડીએફસી બેન્ક 2.56-4.09 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને બીપીસીએલ 0.46-1.95 ટકા સુધી વધ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *