આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50490 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,929.25 સુધી ગોથા લગાવ્યા.
દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન ઓનજીસી, એનટીપીસી, મારુતિ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, અને એમએન્ડએમ શેર લીલા નિશાન સાથે ખુલ્યા છે. તેમજ રિલાયન્સ, ઈન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને સન ફર્માના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *