ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય ધારણ 10 બોર્ડની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી
હવે 15 માર્ચ સુધી ફોર્મ અને ફી ભરી શકશે વિદ્યાર્થીઓ જેની લેઈટ ફી પણ આપવાની રહેશે નહીં
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
