અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાના મોત મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જો કે, આપઘાત કેસમાં આયશાના પતિ આરિફને પોલીસ રાજસ્થાનથી ઝડપી લાવી હતી. ત્યારે આજે આયશાના વકિલ દ્વારા આયશાએ તેના પતિ આરિફ માટે લખેલો અંતિમ પત્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આરિફને લખવામાં આવેલા અંતિમ પત્રમાં આયશાએ લખ્યું હતું કે
માય લવ આરૂ (આરિફ),
આરૂ મુજે માફ કરદેના હો શકે તો. ઓર એક રિકવેસ્ટ હે પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સાહી બાતે હૈ જો મેને નહીં કહીં. આરૂ આશિફ મેરા બેસ્ટ ફ્રેન્ડ હૈ, બેસ્ટ ભાઈ હૈ. બસ બુરા લગા કી તુમને તુમારી બુરાઈયો કો છૂપાને કે લીયે મુજે સરેઆમ આશિફ કે સાથ જોડ દીયા. આરૂ એક બાર પ્યાર સે પુછતે તો હર કન્ફ્યૂઝન દૂર હોતી. બટ તુમારે પાસ વક્ત હી કહાં થા. તુમ હમેશાં અપને મે હીં બીઝી રહેતે હો. મેરી હર બાત તુમેહ અજીબ લગતી હૈ વેસ્ટ લગતી હૈ.
I know you Irritate with me, because તુમારે દિમાગ મે મેરે બારેમે ગલત સોચ આ ગઈથી. આરૂ નારાજ હું તુમસે બહોત નારાજ હું. ધોખા દિયા તુમને મુજે. ઈતના સબ કૂછ હોને કે બાદ ભી મેં ફિર ભી પ્યાર કરતી હું. બહુત કરતી હું. મેં તુમારે અલાવા કિસી ઓર કી નહીં હો શકતી. સો મેને સોચ લિયા હૈ જાઉ યાહા શે. યાહા ના મેરે કુરાન કી ઇજ્જત હે ના હી મેરે ઇમાન કી. આરૂ 4 દિન કમરેમેં અકેલે થે. હમ ભુખે પ્યાસે. એક બાર ભી હમશે કોઈ પુછને નહીં આયા. જબકી મેં પ્રેગ્નેટ થી. ના તુમ આયે. ઓર તુમ આયે તો સિર્ફ બહુત મારા ઓર મેરે લિટલ આરૂ કો ચોટ લગી. સો મેં ભી ઉસ્કે પાસ જા રહી હું. તુમારા વક્ત હૈ. કોઈ બાત નહીં. તુમારા હક હૈ. મુજે સતાને કા. પુરા હક હૈ.
આયશાએ પત્રમાં વધુમાં લખ્યું હતું કે, મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઉઝાડી દીધી. સોરી આઈ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આયશા આરિફ લખ્યું હતું.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
