સુરત : બારડોલી પલસાણા રોડ પર આવેલ મિઢોળા નદી નજીકની ઘટના
એક યુવાનએ નદીમાં લગાવી મોતની છલાંગ
ગણતરીના સમયમાં ફાયર ટીમે યુવાન નો મૃતદેહ શોધી કાઢ્યો
મૃતક બારડોલીના ધામરોડ રોડ પર સરદાર વીલામાં રહેતો,
33 વર્ષીય રિતેશ હસમુખ ટેલર હોવાનું બહાર આવ્યું
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
