ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગ ગામે રાત્રી દરમિયાન પોલીસ સ્ટાફ ના માણસોના વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વાહનની ચેકીંગ કરતા તેમાથી ગૌવંશ ગૌવંશ ઝડપાયો હતો. આ ગૌવંશને કતલખાને લઈ જતા તેમ જાણવા મલ્યું હતુ. લઈ જનાર નિન્કા પૂર્વ અને જવેસી ગામના હોવાનુ જાણવા મલ્યુ છે. અને તેમના જોડે કોઈ પણ જાતના પરમિટ ન હતા અને પોલિસે તેમનાં પર પ્રાણી ક્રુરતા અને પશુ ધારાના નિયમ હેઠણ તેમના પર કાર્યવાહી હાથ ધરી છે.અને 4 જેટલા ગૌવંશોને નાનસલાઇ ખાતે મોકલવામાં આવ્યા હતા.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.