સપ્તાહના શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,754.63 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,043.85 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ગેલ, યુપીએલ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને એમએન્ડએમ 1.41-4.00 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, ડૉ.રેડ્ડીઝ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, વિપ્રો અને નેસ્લે ઈન્ડિયા 0.05-1.17 ટકા સુધી ઘટ્યા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.