ફતેપુરા તાલુકાના સુખસરના એક સાપ્તાહિક ન્યુઝપેપર ના  પત્રકાર દ્વારા લખણપુર ગામના ઇસમને પાસાનો હુકમ રદ કરાવી આપુ તેમ કહી  પીએસઆઈ ના નામે 2 લાખ  રૂપીયાની માગણી કરી તોડપાણી કરવા ગયેલા પત્રકારને મેથીપાક ચખાડ્યો હોવાની જાણ થી ખળભળાટ મચીયો હતો. આ વાતની જાણ થતા સુખસરના પીએસઆઈ ઍન.પી.સેલોતે તપાસ શરૂ કરી હતી. તેમા જણાવ્યા માહિતી પ્રમાણે પત્રકાર બહાર ગામ જતો રહ્યો અને મોબાઈલ બંધ કરી દીધો તેમ જણાવ્યું હતુ.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.