ર્ડો કૌશિક નાયક દ્વારા તેના સાથી મિત્રની આર્મીની રાયફલથી એક રાઉન્ડ ફાયર કરાયું

સદનીસબે કોઈ જાનહાની થઈ નથી

ર્ડો કોશિશની છોકરીની મસ્કરી બાબતે ફાયરિંગ થયું હોવાની હકીકત સામે આવી

આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર દિનેશભાઇ ચૌધરી જે રામોલ પો સ્ટે.ખાતે ફા બજાવે છે તેમને ફાયરિંગ કરનાર આરોપીની ઘટના સ્થળેથી પકડી તપાસ માટે રામોલ પોલીસ સ્ટેશનમાં સુપરત કરીઆગળની કાર્યવાહી સિનિયર પોલીસ ઇન્સપેક્ટર કે.એસ દવે સાહેબ દ્વારા તપાસ હાથધરવામાં આવી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.