ઠગ એન્ડ કંપનીએ KBCના નામે 25 લાખ જીત્યા કહી યુવક પાસેથી 1.39 લાખ ખંખેર્યા, યુવકે લાચારીમાં આપઘાત કરી લીધો હતો.સામેના વ્યક્તિએ પોતાની ઓળખ અરુણ તરીકે આપી હતી. અને આ ઇનામ બાબતે તમે કોઈ જાહેરાત કરશો નહીં અને જાણ કરશો તો તમારો નંબર બંધ કરી કોઇ તેમના નામે કરાવી લેશે અને આ ઇનામની રકમ તેમના ખાતામાં જમા થશે, જેથી આ વાત કોઈને કહેતા નહીં, એમ જણાવી વિશ્વાસમાં લીધો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.