મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

નાગપુર, અકોલા ઉપરાંત પુણેમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.  31 માર્ચ સુધી સ્કૂલ, કોલેજને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે પુર્ણેમાં હોટલ, બાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ નિયમ મોલ, થિયેટર પણ લાગુ થશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.