Sat. Oct 5th, 2024

9th July 2021 : જુઓ તમારી રાશિ પ્રમાણે તમારો આજના દિવસનું ભાગ્ય

મેષ રાશી (અ.લ.ઇ.)

આવકના નવા સ્ત્રોત ખુલશે.
સ્નેહીમીત્રોથી સહયોગ મળશે.
પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે.
રોજગારી માટે સારી તકો મળશે.

વૃષભ રાશી (બ.વ.ઉ.)

વડીલોનો ઉત્તમ સહયોગ મળશે.
ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.
રોજગારી માટે ઉત્તમ તકો મળશે.
મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન રાશી (ક.છ.ઘ.)

ધંધાકિય યોજનાઓ બનાવી શકશો.
નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે.
કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે.
પ્રેમ સબંધોમાં દુરી જણાશે.

કર્ક રાશી (ડ.હ.)

સરકારી કામમાં લાભ મળશે.
ધંધાકિય કામમાં લાભ થશે.
કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવુ.
નાના પ્રવાસના યોગો બને.

સિંહ રાશી (મ.ટ.)

આર્થિક પાસુ મજબૂત બનશે.
ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.
લેવડ દેવડમાં સાચવીને કામ કરવુ.
ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા રાશી (પ.ઠ.ણ.)

પરિવારજનોનો સહયોગ મળશે.
યાત્રા પ્રવાસના યોગોથી લાભ થશે.
અવિવાહિતને સારા સમાચાર મળશે.
જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા રાશી (ર.ત.)

આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે.
નોકરીયાતને કામમાં નવીન તકો મળે.
પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું .
કોઈપણ નિર્ણયો સમજી વિચારીને લેવા.

વૃશ્ચિક રાશી (ન.ય.)

પરદેશના કામકાજમાં લાભ થશે.
નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે.
વિદ્યાર્થિઓને મહેનતનુ ફળ મળશે.

ધન રાશી (ભ.ધ.ફ.ઢ.)

જુની ઉઘરાણીમાં લાભ થશે.
આવક-જાવકનુ પ્રમાણ જળવાઇ રહેશે.
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર રાશી (ખ.જ.)

જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.
આવકના નવા દ્વાર ખુલશે.
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી.
મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ રાશી (ગ.શ.ષ.સ.)

ભાઇ બહેનોના સબંધમાં મધુરતા જણાશે.
સારા સમાચારથી ખુશીમાં વધારો થશે.
કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.
તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

મીન રાશી (દ.ચ.ઝ.થ.)

ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે.
સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે .
માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.
નોકરીમાં મહેનતનું ફળ મળશે.

Related Post

Verified by MonsterInsights