ગુજરાતના આઠ શહેરો વચ્ચે આંતરરાજ્ય ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પ્રસ્તાવને મંજૂરી મળતા બે મહિનામાં ફ્લાઇટ શરૂ થઈ શકશે. અમદાવાદ-ભુજ-રાજકોટ, અમદાવાદ-કેશોદ માર્ગનો સમાવેશ કરવામાં આવશે. Post Views: 403 Post navigation BIG NEWS / રૂપાણી સરકારની મહત્વની જાહેરાતરાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ