author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

કાપડ વેપારી ૧.૧૭ કરોડનો ચૂનો લગાવી થયો ગુમ, સાત વેપારીઓ સાથે ઠગાઈ કરવામાં આવી

અમદાવાદ કાપડ બજારના સાતથી આઠ વેપારીઓ પાસેથી મળીને રૂપિયા ૧.૧૭ કરોડથી વધુ રકમનું કાપડ લઈને લાઈક વોરિયર ટ્રેડિંગ કંપની અને એલ.એમ.જે લાઈફ સ્ટાઈલના માલિકો લલિત જગદીશ કુમાર દરજી, મનીષ જગદીશ કુમાર દરજી અને જગદીશ દરજી ફરાર થઈ ગયો હોવાની એક ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદના કાપડ બજારના વેપારી પાસેથી રૂપિયા ૧૪.૩૬ લાખનો કોટન ફેબ્રિક્સ ખરીદ્યા […]

સાસણ વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટ્સ પર દરોડા, રૂપિયા 2.14 કરોડનો GST વસૂલવામાં આવ્યો

જૂનાગઢના ગિર અને સાસણ વિસ્તારમાં હોટેલ અને રિઝોર્ટ્સ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂપિયા ૧૧.૯૮ કરોડના વહેવારો પર રૂપિયા ૨.૧૪ કરોડનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. જીએસટી અધિકારીઓએ ૧૭ રિઝોર્ટ્સ પર ગત રવિવારે દરોડા પાડયા હતા.દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા રિઝોર્ટ્સમાં ધ ગિર રિઝોર્ટ્સ, લીબાક્સ હોટલ્સ એન્ડ રિઝોર્ટ્સ, ગિર બર્ડિંગ લોજ, જગારી અનંતા […]

કરનાલના એક AC મિકેનિકને ‘હનીટ્રેપ’ માં ફસાયા, એક મહિલાની ધરપકડ કરવામાં આવી

હરિયાણાના ગુરૂગ્રામમાં કામ કરનાર કરનાલના એક AC મિકેનિકને ‘હનીટ્રેપ’ માં ફસાવવા અને તેનું અપહરણ કરવાના આરોપમાં શનિવારે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ વિશે જાણકારી આપતાં મહિલા એક ગેંગમાં સામેલ છે, જેના અન્ય 4 સભ્યોની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. આરોપી નીલમ ઉર્ફ તન્નૂ શર્શાની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું […]

દેશભરમાં કોરોનાનો પ્રકોપ, 8 હજારને પાર કેસ

કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસમાં સતત વધારો જોવા મળી રહી છે. આ દરમિયાન દેશભરમાં ગત 24 કલાકના આંકડા પણ સામે આવ્યા છે, જેમાં ફરી એકવાર કોરોનાના કેસ 8 હજારને પાર થઇ ગયા છે. ગત એક દિવસમાં કુલ 8,582 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. ત્યારબાદ ક્રૂનાના કુલ એક્ટિવ […]

રસેલે ખરીદી એક મર્સિડીઝ કાર, પોતાની જાતને આપી ગિફ્ટ

IPL 2022 સમાપ્ત થયાને થોડા જ દિવસો થયા છે. ત્યારે IPLના વિસ્ફોટક ઓલરાઉન્ડરે હાલમાં જ એક મર્સિડીઝ કાર ખરીદી છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ આ કાર પોતાને ગિફ્ટ કરી છે. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. IPLની આ સિઝનમાં પણ આ ખેલાડીના બેટથી ઘણા રન જોવા મળ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર […]

કંગના ફેમિલી સાથે વિતાવી રહી છે સમય, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા ફોટોઝ

કંગના રનૌત ‘ધાકડ’ ફ્લોપ થયા પછી ફેમિલીની સાથે સમય વિતાવવા પોતાના હોમટાઉન ગઈ છે. એક્ટ્રેસ અત્યારે મનાલીમાં તેના પરિવારની સાથે પિકનિક એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના ફેવરેટ સ્પોટના ફોટોઝ શેર કર્યા છે. એક્ટ્રેસે પિકનિકના ફોટોઝ શેર કરતા કેપ્શનમાં લખ્યું, મારી ફેવરેટ જગ્યા પર મારી ફેમિલીની સાથે જરૂરી બ્રેક […]

હરિયાણામાં કોંગ્રેસને ઝટકો, રાજ્યસભાની ચૂંટણી હારી

કોંગ્રેસને હરિયાણામાં જોરદાર ઝટકો લાગ્યો છે. તેમના વરિષ્ઠ નેતા અજય માકન રાજ્યસભાની ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલા જીતનુ એલાન કરી દીધુ હતુ, પરંતુ મોડી રાત સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે સમીકરણ એવા બગડ્યા કે નિર્દળીય કાર્તિકેય શર્મા રાજ્યસભા પહોંચી ગયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર અને મીડિયા કારોબારી કાર્તિકેય શર્માને ભાજપ […]

વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો […]

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પાંચ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પાંચ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. પહેલી મેચ દિલ્લીમાં રમાવાની છે. જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો મોકો છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં સતત 12 ટી-20 મેચ જીતી ચુકી છે. આ રેકોર્ડ હાલ સંયુક્ત રીતે ભારત, […]

બોબી દેઓલે ‘આશ્રમ 4’ને લઈને પ્રકાશ ઝા સામે મોટી મૂકી શરત

વેબ સીરિઝ ‘આશ્રમ’માં બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર એવી રીતે ભજવ્યું છે કે લોકો તેની એક્ટિંગના કાયલ થઈ ગયા છે. અન્ય બે સિઝનની જેમ આશ્રમની ત્રીજી સિઝન પણ સુપરહિટ રહી હતી. આશ્રમ 4 ની ઝલક ‘આશ્રમ 3’ વેબ સિરીઝમાં બતાવવામાં આવી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આશ્રમની ચોથી સિઝન ટૂંક સમયમાં આવવાની છે. […]

You cannot copy content of this page

Verified by MonsterInsights