Author: Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ ની માર્કેટ યાર્ડ ની અંદરનાં ભાંગે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓ ને પોલીસે ઝડપી પાડયા

દાહોદ… આમ નાયબ પોલીસ અધિક્ષક બી વી જાધવ સાહેબ અને ઝાલોદ વિભાગ તથા સર્કલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.આર સંગાડા સાહેબ…

દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ દાહોદ જિલ્લાનાં પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાં અધ્યક્ષ સ્થાને જગન્નાથ રથયાત્રા કમિટીની સાથે એક બેઠક યોજવામાં આવી

દક્ષેશ ચૌહાણ.ઝાલોદ.. આ બેઠક ની અંદર રથ યાત્રાનો સમય અને રૂઠ ક્યાં ક્યાં ફરસે રથ યાત્રા એ સંપૂર્ણ 50 વેક્તીઓ…

દાહોદ જિલ્લા આદિવાસી ટાઇગર સેના તથા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર સુપરત કરાયું

દાહોદ.દક્ષેશ ચૌહાણ. મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નેમાવર વિસ્તારમાં આદિવાસી સમાજની મહીલાઓ ઉપર બળાત્કાર કરી અને નિર્દયતા પૂર્વક તમામ પરીવારની હત્યા…

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરની વિશ્વાસ નગર સોસાયટીમાં ગટરો નું પાણી રોડ પર આવતા સ્થાનિકો રોષે ભરાયાં હતાં

દક્ષેશ ચૌહાણ:ઝાલોદ ની વિશ્વાસ નગર સોસાયટીમાં ગટરો નું પાણી રોડ પર આવતા સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્ર ને રજુઆત કરવા છતાં…

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 લાગુ, જાણો લવ જેહાદ અંગેના કાયદાની જોગવાઇઓ

ગુજરાતમાં આજથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા અનુસાર લોભ, લાલચ, બળજબરી કે કોઇ…

ICC Hall of Fame: ભારતીય ક્રિકેટર વિનુ માંકડનો ‘આઈસીસી હોલ ઓફ ફેમ’માં સમાવેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનુ માંકડ સહિતના દિગ્ગજ ખેલાડીઓને તેની ‘હોલ ઓફ ફેમ’ યાદીમાં સામેલ કર્યા,…

અમદાવાદની GCS હોસ્પિટલ પાસે ચામુંડા બ્રિજ BRTS કોરિડોરમાં થયો ટ્રિપલ અકસ્માત

અમદાવાદના ચામુંડા બ્રિજ પાસે આવેલ BRTS કોરિડોરમાં એક ગંભિર કસ્માત થયાનો ગ્રાઉન્ડ રીપોર્ટિંગ વિડિયોની લિંક પર જુઓ   અકસ્માતમાં એક…

ભગવત ગીતા દ્વારા બિઝનેસ યોગા વેબિનાર – ફ્રી રજીસ્ટ્રેશન કરાવો / વક્તા – વિવેક બિન્દ્રા

  રજીસ્ટ્રેશન લિંક – https://iiyc.co.in/?event=SP365 20 જૂન, 2021ના રોજ યોજાશે ભગવત ગીતા દ્વારા બિઝનેસ યોગાનો એક ભવ્ય ઓનલાઈન વેબિનાર વેબિનારના વક્તા…

કોરોના મહામારીના દર્દીઓ માટે Plasma Therapy જરાયપણ અસરકારક નથી, પ્લાઝમા થેરપી માટે ICMR લઈ શકે છે મોટો નિર્ણય

દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ICMR આ અંગે જલદી ગાઈડલાઈન બહાર…

You cannot copy content of this page