ગુજરાત સરકારે 30 જીએએસ ( GAS ) અધિકારીઓને બઢતી આપી છે. રાજ્ય સરકારના વર્ગ વન અધિકારીઓની બદલી અને બઢતીની પ્રક્રિયા શરૂ થઈ છે. અધિકારીઓના પગારમાં વધારાની સાથે ગુજરાત રાજ્ય વહીવટ સાથે સંકળાયેલા 30 અધિકારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના પગારમાં વધારા ઉપરાંત બઢતી પણ આપવામાં આવી છે.