રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતી છ સંતાનોની માતાના સૌથી નાનકડા પુત્રને આંચકી ઉપડી હતી. જેથી પોતાના પુત્રની સારવાર માટે પોતાના અન્ય ત્રણ સંતાનોની સાથે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સમયે તેની 16 વર્ષની સગીર પુત્રી તેમજ 13 વર્ષ અને 10 વર્ષનો દીકરો પણ […]
ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક મંદિર, દુકાનો અને હિંદુ સમુદાયના કેટલાક ઘરોમાં ઈસ્લામના કથિત અપમાનને લઈને તોડફોડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવાર સાંજના સમયે અજાણ્યા વ્યક્તિઓએ નરેલ જિલ્લાના સહપારા ગામમાં ઘણા ઘરોમાં તોડફોડ કરી અને એક ઘરને આગ ચાંપી દીધી હતી. પોલીસે હુમલાખોરોને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો […]
સુરત શહેરમાં ગઇકાલના રોજ લાલગઢ વિસ્તારમાં મીંડી ગેંગ પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં આરીફ મીંડીના જમાઈ હાજી ઉર્ફે બિલાલ પુનાવાલાનું કરુણ મોત થયું હતું. પોલીસ તપાસમાં આ ફાયરિંગ જનતા માર્કેટ ખાતે બેવડી હત્યાના આરોપી ફઇમ સુકરીએ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, ફઇમ હાલ પેરોલ પર જેલની બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી […]
કેનેડાના વાનકુવરમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની હતી. જ્યાં તેમના પર બાઇક પર આવેલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને હત્યાની સાબિતી મિટાવવા માટે તેમની કારને સળગાવી દેવામાં આવી હતી. રિપુદમનના પરિવારજનોના […]
કેનેડાના ટોરન્ટોમાં આવેલ રિચમન્ડ હિલના એક હિંદુ મંદિરમાં ગઇકાલે મહાત્મા ગાંધીની મોટી પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. જે અંગે તેની હેટ ક્રાઈમ હેઠળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યોર્ક પ્રાદેશિક પોલીસના જણાવ્યા અનુસાર, યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિસ્તારમાં વિષ્ણુ મંદિરમાં પાંચ મીટર ઊંચી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. યોર્ક પ્રાદેશિક પોલીસના પ્રવક્તા […]
અમદાવાદ: સાણંદના બે અલગ અલગ ગોડાઉનમાં દરોડા પાડી DRIએ 4 ટનથી વધુ લાલચંદન કબજે કર્યું છે. મે મહિનામાં કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા 14 ટન લાલચંદનના કેસની તપાસમાં DRIને સાણંદના ગોડાઉનમાં છુપાવેલા રક્ત ચંદનની માહિતી મળી હતી, જેના પગલે DRIની ટીમે સાણંદમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ પણ થઇ છે. DRIના અધિકારીનું […]
ગુજરાત પોલીસે એક મોટા IPL રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનું કાવતરું ગુજરાતના એક ગામમાં ઘડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી, એક નકલી IPL લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં નકલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), ગુજરાત ટાઇટન્સ (GT) અને અન્ય IPL ટીમો સામેલ હતી. એક અહેવાલ મુજબ રશિયા સહિત યુરોપિયન દેશોમાંથી લીગ […]
ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદના લાર પોલીસ સ્ટેશનના હરખોલી ગામના રહેવાસી ગોરખ યાદવના અપહરણ થયેલા પુત્ર સંસ્કાર યાદવ (ઉંમર 6 વર્ષ)નું શબ પોલીસે ગુરુવારે સવારે શિક્ષકના મકાનમાં સ્થિત શૌચાલયમાંથી જપ્ત કર્યું. ગામના જ કોચિંગ ભણાવનાર શિક્ષકના પૌત્રએ પોલીસને ઘટનાના કારણો બાબતે જણાવ્યું તો ઉચ્ચ અધિકારી પણ થોડીવાર માટે વિચારમાં પડી ગયા. પોલીસ કસ્ટડીમાં આરોપીએ જણાવ્યું કે, […]
નવી દિલ્હી: હવે પયગંબર મોહમ્મદના વિવાદમાં પાકિસ્તાનની ભૂમિકા સ્પષ્ટ થઈ રહી છે. ન્યૂઝ18 દ્વારા મળેલા સોશિયલ મીડિયા એનાલિસિસના રિપોર્ટ અનુસાર, ભારતને વૈશ્વિક સ્તરે બદનામ કરવાનું ષડયંત્ર પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર 40 ભાષાઓ અને 29 દેશોમાંથી લગભગ 46,000 પ્રોફાઇલ્સ દ્વારા ભારત વિરુદ્ધ ભારત વિરોધી પોસ્ટ કરવામાં આવી હતી. એક ષડયંત્ર હેઠળ, […]
બિહારના મધેપુરામાં આવેલા કોસી અને સીમાંચલ ખાતેની ગરીબી ત્યાંની બાળકીઓ માટે અભિશ્રાપ બનવા માંડી છે. બીજા રાજ્યોના લોકો પૈસાના જોરે ત્યાંની બાળકીઓ સાથે લગ્ન કરે છે અને પોતાની સાથે લઈ જાય છે. તાજેતરનો કેસ મુરલીગંજ પોલીસ સ્ટેશનના રજની પ્રસાદ ચોક ખાતેનો છે. આ વિસ્તારના સ્થાનિક લોકોની સમજદારી અને વહીવટી તંત્રના સહયોગથી એક સગીર છોકરીના લગ્ન […]