Post Views: 340 પ્રચાર પ્રસાર અભિયાન ભાજપા નાં સૌનાં સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ નાં સુત્રને સાર્થક કરવા વોર્ડ નં ૬ નાં મારાં ભારતીય જનતા પાર્ટીના સાથી ઉમેદવારો અને કાર્યકરો દ્વારા રાજીવ નગર ગલી નંબર એક થી ત્રણ તેમજ હિદાયત નગર વિસ્તારમાં ભાજપના_ઉમેદવારોને કમળ ના નિશાન પર મત આપી […]

Post Views: 159 સુરત ના શ્યામધામ મંદિર પાસે, સરથાણા જકાતનાકાથી શુરૂ થશે બાઇક રેલી પાટીદાર ગઢ એવા વોર્ડ નંબર 3,4,5,14,15,16,17,18 માં વાહન રેલી ફરશે. આ અગાઉ આપ દ્વારા આ વોર્ડ માં રેલી કાઢવામાં આવી હતી ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

Post Views: 208 કોંગ્રસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ એ મારા કામની કદર કરી મારું રાજીનામું સ્વીકારયું ન હતું તેમજ મારા કૉંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી પરાગભાઇ વાજા તેઓએ મારી વાતનો ખુલાસો કરી આપી મને કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ માં ફરજ પર હાજર રહેવા નું કહ્યું હોવાથી હું આજથી કોંગ્રેસ […]

Post Views: 258 જય ભારત સાથે આપ સાહેબ ને જણાવવાનું કે હાલ મા હુ સુરત શહેર નાં કૉંગ્રેસ પાર્ટી નાં સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટમાં સુરત શહેર નાં મહામંત્રી તરીકેની નિષ્ઠા પૂર્વક ની ફરજ બજાવી રહ્યો હતો. અને હુ પોતે મારા વિસ્તાર માટે પણ ખડે પગે રહી ને મારા વિસ્તાર નાં લોકો […]

Post Views: 22 સુરતના મોરાભાગળ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સોસાયટીના રહીશોએ બેનરો લગાવી રાજકીય આગેવાનો પર પ્રતિબંધ મૂક્યો છે. 5 વર્ષ દરમિયાન કોર્પોરેટર દ્વારા સોસાયટીના રોડ રસ્તાથી લઈ પ્રાથમિક સુવિધા નહિ આપવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. સુરત સહિત મહાનગરોમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે તે પૂર્વે […]

Post Views: 12 તાપી સોનગઢના મલન્ગદેવ ઓટા જેવા 13 જેટલા ગામોમાં મોબાઈલ નેટરવર્ક નહિ આવતા આપ્યું આવેદન…. તાપી જિલ્લા કલેકટરને ગામ અગ્રણીઓએ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ના નેજા હેઠળ આપ્યું આવેદન… વારંવારની લેખિત રજૂઆતો છતાં મોબાઈલ નેટવર્ક અંગે કોઈ ઉકેલ નહીં આવેતો ચુટણીનો બહિસ્કાર કરશે ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

Post Views: 9 પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા ખાતે તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર ઠાકોરભાઈ પટેલ (ઉ.વ.37) કે જેઓ વ્યારા ખાતે રોયલ ઇન્ફિલ્ડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. જે પલસાણાના પૂણી ગામે તેમના પિતાને ત્યાં થોડા દિવસ રહે છે અને થોડા દિવસ વ્યારા ખાતે તેમના મોટા ભાઈને ત્યાં […]

Post Views: 12 પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સુરતના ભવાની સર્કલ પાસે આવેલા શ્રી લબ્ધી પ્રિન્ટ નામના કારખાનામા એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગની 8 ગાડીએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવ્યો હતો. […]

Post Views: 93 સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ નજીક ગતરોજ 9 વર્ષના બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં તેના જ એક 13 વર્ષીય મિત્રએ રમત દરમ્યાન થયેલા ઝઘડામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. મૂળ અલાહાબાદનો […]