મધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો હતો. ફાયરિંગ કર્યાં બાદ બદમાશોએ ભાગી નીકળ્યાં હતા. મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યાં હતા ત્યારે બદમાશોએ ગજરાજ મેરિજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું હતું. બસપાએ બિજાવરમાંથી આપી લોકસભાની ટિકિટ બસપાએ મહેન્દ્ર ગુપ્તા […]
નકલી અધિકારી બની છેતરપિંડી કરતા તત્વો સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરે છે પોલીસ કસ્ટડીમાંથી મુદ્દામાલ નાગરિકોને પરત કરવા ‘‘તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ નવતર અભિગમ લો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા […]
દાહોદ જીલ્લામાં તમામ તાલુકાનાં તુફાન અને ક્રૂઝર ચાલકો ઓવરલોડ મુસાફરો ભરી મોતને મુખમાં રાખી વાહનો ચલાવતા વિડીયો વાયરલ થતો નજરે પડ્યા હતા. ટ્રાફિકના નિયમોનો છેદ ઉડાવી તુફાન ગાડીઓ માં 25 થી વધુ મુસાફરોને બેસાડી મોતની સવારી કરાવાઈ રહી છે. ત્યારે પોલીસ પોતાની કામગીરીમાં જ વ્યસ્ત રહી સબ સલામતના ગાણા ગાઇ રહી છે. બીજી તરફ જોઇએ […]
ઝાલોદ: વરોડ ગામે હનુમાનજી મંદીર પાસે રોડ પર ટર્બો ગાડીએ સામેથી આવતી મોટર સાયકલને ટક્કર મારી હતી.સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ત્રણે જણાને ગંભીર ઈજાઓ થતાં તૈ પૈકીના બે જણાનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. ટાટા […]
કાલુપુર પોલીસે મહારાષ્ટ્રના એક પુરુષ અને એક મહિલા વિરુદ્ધ રૂ. 5,000માં એક બાળકની કથિતરૂપે તસ્કરી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે. મહારાષ્ટ્રના મુંબઈ અને નાગપુરમાં રહેતા બે લોકો પર અમદાવાદથી બે મહિનાનું એક બાળક તસ્કરી કરીને આંધ્ર પ્રદેશના વિજયવાડા લઈ જવાનો આરોપ મૂકાયો છે. મહારાષ્ટ્રના વર્ધાથી રેલવે સુરક્ષા ફોર્સ (આરપીએફ)ના એક અધિકારીએ બંનેની […]
અમરાઇવાડીમાં રહેતા યુવકને મારા જન્મ દિવસે કેમ આવ્યો નહી તેમ કહીને બે શખ્સોએ ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકને માર મારી ધમકી આપી કે તું પોલીસ ફરિયાદ કરીશ તો પાનનો ગલ્લો સળગાવી […]
યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ એલર્ટ છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરી છે. ડ્રગ્સ નેટવર્કના આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા નેટવર્કને ભેદવા ગુજરાત પોલીસ સક્રિય રહે છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ માફિયા ભારતીય સરહદમાં ડ્રગ્સ ઘૂસાડ્યા પહેલા જ સમુદ્રમાં […]
દિલ્હીના શાહદરા પોલીસે હિપ્નોટાઈઝ અને કાળા જાદુના નામ પર લોકોને ઠગનારી ગેંગના બે શાતિર બદમાશોની ધરપકડ કરી લીધી છે. પકડમાં આવેલા ઠગોની ઓળખાણ નઈમ અને હન્નાનના રૂપમાં કરવામાં આવી છે. હન્નાન સીલમપુરનો રહેનારો છે, જ્યારે નઈમ ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેનારો છે. પોલીસે તેમની પાસેથી લોકોને ઠગીને લૂટેલી જ્વેલરી પણ કબ્જે કરી છે. પોલીસના કહેવા પ્રમાણે […]