તા.૧૩.૦૩.૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં અને તાલુકાનાં હોદેદારીનાં હસ્તે આજનો આ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના કમીશનરશ્રી આદિજાતિ વિકાસ ગુ. રા. ગાંધીનગર પ્રેરીત સમાજ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં મદદનીશ અધિકારીશ્રી અને બીજા મહા અનુભવો અને સંસ્થાનાં કર્મચારીઓ અને […]
નકલી અધિકારી બની છેતરપિંડી કરતા તત્વો સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરે છે પોલીસ કસ્ટડીમાંથી મુદ્દામાલ નાગરિકોને પરત કરવા ‘‘તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ નવતર અભિગમ લો ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા […]
૨૦-૧૦-૨૩ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પ્રથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ બાળ વૈજ્ઞાનિક ગણીત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો હતો. પ્રથમપુર મુખ્ય પ્રાથમીક શાળામાં આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાનાં હસ્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત પ્રાચાર્યશ્રી ડાયટ શ્રી આર. જે. મુનીયાસાહેબ, જિલ્લા પ્રા. શિક્ષણાઅધિકારીશ્રી. શ્રી એન. ડી. મુનીયા, તાલુકા પ્રા. […]
દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જીન એટલે ગૂગલ. ગૂગલે 22 જુલાઈએ પોતના એક સીનિયર સોફ્ટવેર એન્જિનિયરને નોકરી પરથી નીકાળી દીધો હતો. જે ખરેખર ચોંકાવનારી બાબત છે. ઉલ્લેખનીય છે કે, ગૂગલે એક સોફ્ટવેર એન્જિનિયરને કાઢી મૂક્યો, જેણે કંપનીના AI ચેટબોટ LaMDA ને માનવ તરીકે વર્ણવ્યું હતું. કંપનીએ કાઢી મૂકેલા સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈન વિશે જણાવ્યું હતું કે તેણે […]
Hyundai તેની નવી ઇલેક્ટ્રિક કાર Hyundai Ioniq 6 ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે. હ્યુન્ડાઈ મોટર કંપનીએ સત્તાવાર રીતે દક્ષિણ કોરિયામાં Ioniq 6 નામની તેની પ્રથમ ઇલેક્ટ્રિક સેડાનનું લોન્ચિંગ કર્યું છે અને હવે એવી માહિતી આપવામાં આવી રહી છે કે Ioniq 6 14 જુલાઈના રોજ બુસાન મોટર શોમાં તેની ગ્લોબલ શરુઆત કરશે. […]
ગુજરાત પોલીસે એક મોટા IPL રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનું કાવતરું ગુજરાતના એક ગામમાં ઘડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી, એક નકલી IPL લીગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં નકલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), ગુજરાત ટાઇટન્સ (GT) અને અન્ય IPL ટીમો સામેલ હતી. એક અહેવાલ મુજબ રશિયા સહિત યુરોપિયન દેશોમાંથી લીગ […]
જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુકેના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ પ્રબળ દાવેદારોમાં લેવાઇ રહ્યું છે. જો સુનક બ્રિટનના નવા PM બનશે તો બ્રિટેનના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે કે ભારતીય મૂળના નાગરિકને સર્વોચ્ચ પદ મળશે. કોણ છે ઋષિ સુનક? સુનક બ્રિટનના નાગરિક […]
પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે, નજર હટી દુર્ઘટના ઘટી. રોડ અકસ્માત માટે હંમેશાં આ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. આને દર્શાવતો એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાલતા ચાલતા અચાનક એક સ્કૂટી સ્લિપ થઇ જાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ સ્કૂટી પર પાછળ બેસનારી મહિલા […]
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયા પર સંકલિત રીતે ભારત વિરોધી ખોટા સામાચારો ફેલાવવામાં સામેલ હોય તેવી 35 યુટ્યૂબ ચેનલો અને 2 વેબસાઇટને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલય દ્વારા બ્લૉક કરવામાં આવેલી યુટ્યૂબ ચેનલોમાં કુલ 1 કરોડ 20 લાખ કરતાં વધારે સબ્સ્ક્રાઇબરો છે અને તેમના વીડિયોને 130 કરોડ કરતાં વધારે વ્યૂ મળેલા છે. આ […]
માર્ક જુકરબર્ગ ઘણાં લાંબા સમયથી પોતાની સોશિયલ મીડિયા કંપનીનું ફરી બ્રાન્ડિંગ કરવા ઈચ્છતા હતા. તેઓ તેને એકદમ અલગ ઓળખ આપવા ઈચ્છે છે, એક એવી જ્યાં ફેસબુકને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ન જોવામાં આવે. હવે તે દિશામાં આગળ વધીને ફેસબુકનું નામ બદલીને મેટા કરી દેવામાં આવ્યું છે. કંપનીનું ફોકસ હવે મેટાવર્સ બનાવવા પર […]