દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ 9ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી ભાઈઓ દ્વારા આજ રોજ સુખસર પંથકમાં ડી. જે અને નાચગાન કરીને ઘણાં હર્ષલ્લાસપૂર્વક આદિવાસી દિવસની ઉજ્જવણી શાંતી પૂર્વક કરવામાં હતી અને ગામ લોકો દ્વારા પણ તેમને સુભેચ્ચા પાઠવવામાં આવી હતી.
ફિલ્મ ‘લાઈગર’ને લઈને માત્ર ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર 21 જુલાઈના રોજ હૈદરાબાદ અને મુંબઈમાં રિલીઝ થશે. જ્યારથી આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ચર્ચામાં છે. મહત્વનું છે કે, ‘લાઈગર’ વિશે દરરોજ કોઈને કોઈ અપડેટ મળી રહી છે. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની આ ફિલ્મના ટ્રેલર […]
જસ્ટિન બીબરના ચાહકો માટે ખુશીના સમાચાર છે. જસ્ટિન બીબરે જાહેરાત કરી છે કે, તે ફરી વર્લ્ડ ટુર કરશે. નોંધનીય છે કે, પોપ સ્ટાર જસ્ટિન બીબર થોડા સમય પહેલા ramsay hunt syndrome નામની બિમારીથી પીડાતો હતો. તેના ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થયો હતો. જેને લઈ જસ્ટિન બીબરે પોતાની વર્લ્ડ ટુર રદ્દ કરવી પડી હતી. મહત્વનું છે કે, હવે […]
ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેના પછી તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પત્ની સુહાસિનીના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે. મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ ની ટીઝર ઇવેન્ટ 8 જુલાઈના રોજ ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં જયમ રવિ, કાર્તિ, વિક્રમ […]
પ્રિયંકા ચોપરા બોલિવૂડ ઉપરાંત હવે હોલીવુડની પણ અભિનેત્રી પણ છે. આ ઉપરાંત તે સિંગર અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા 2015થી હોલીવુડની ફિલ્મોમાં જોવા મળી રહી છે. વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. જેના પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. પ્રિયંકા ચોપરાને વર્ષ 2016માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં […]
એક ગામમાં છોકરીઓની ભારે અછત હતી. ત્યાં લગ્ન કરવા માટે છોકરી મળવી મુશ્કેલ બની ગઈ હતી. એવામાં એક પિતાએ એક ગરીબ છોકરીના માતા-પિતાને પૈસા આપીને છોકરીના લગ્ન પોતાના પાંચ દીકરાઓ સાથે કરાવી દીધા. આ સ્ટોરી છે 2003માં આવેલી ફિલ્મ ‘માતૃભૂમિઃ અ નેશન વિધાઉટ વુમન’ની છે. મનીષ ઝા દ્વારા લખવામાં આવેલી આ એક ટ્રેજેડી ફિલ્મ છે. […]
આઇપીએલના ફાઉન્ડર અને બિઝનેસમેન લલિત મોદી બોલિવૂડની મશહૂર અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાની એક તસવીર શેર કરતા સુષ્મિતાને પોતાની બેટરહાફ ગણાવી છે. આ શેર કરાયેલી તસવીરમાં સુષ્મિતા સેન સગાઇની રિંગ પહેરેલી નજરે આવે છે. મહત્વનું છે કે, વેડિંગની પુષ્ટિ કરતા લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, […]
મધ્ય પ્રદેશના નીમચમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડી અને હારી ગયો. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોને વોટ ના આપવાની વાત કહેતા રૂપિયા વસૂલતો નજરે પડી રહ્યો છે. રીતસરની લિસ્ટ લઈને તે વસૂલી કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ રૂપિયા તેણે ચૂંટણી […]
ભારતીય ક્રિકેટ ફેન્ટસી IPLને એક નવા આયામ પર પહોંચાડવામાં સૌથી મોટો શ્રેય આપનાર વિવાદાસ્પદ લલિત મોદીએ એક પોસ્ટ કરીને સમગ્ર બોલિવૂડ જગતમાં ખલબલી મચાવી દીધી છે. 56 વર્ષીય મોદીએ ઈન્સટાગ્રામ પોસ્ટમાં ભારતની ટોચની અભિનેત્રી સુસ્મિતા સેન સાથે લાંબા સમયના રિલેશનપીપ બાદ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. બિઝનેસમેન લલિત મોદીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી […]
માહી વિજ અને જય ભાનુશાળી સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. માહીના ઘરના રસોઈયાએ તેને અને તેની પુત્રી તારાને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે દંપતી પોલીસમાં પણ ગયા હતા અને તેમના રસોઈયાને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને છોડી દેવામાં આવ્યો છે, જેના કારણે આખો પરિવાર ભયમાં […]