પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે, નજર હટી દુર્ઘટના ઘટી. રોડ અકસ્માત માટે હંમેશાં આ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. આને દર્શાવતો એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાલતા ચાલતા અચાનક એક સ્કૂટી સ્લિપ થઇ જાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ સ્કૂટી પર પાછળ બેસનારી મહિલા […]
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં બે મજૂરો મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો […]
સુરત: વરાછામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. વરાછાની અનુરાધા સોસાયટીમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. મકાનની ગેલરીમાંથી 55 વર્ષીય મહિલા સીધી મકાન આગળ રોડ પર પટકાઈ હતી, જેથી ઘટનાસ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, સાથે […]
છત્તીસગઢ:જશપુરમાં એક મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. એક કાર ચાલકે ધાર્મિક રેલીમાં સામેલ લોકોને તેજ રફતારમાં કચડી માર્યા છે. દુર્ઘટનામાં ચાર લોકોનાં માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 20 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. એક કાર […]
વિશ્વમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થાય છે, લોકો વિવિધ પ્રકારના વિડીયો વાયરલ કરી રહ્યા છે. ત્યારે આવો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવામાં બે વિમાનો સામસામે ટકરાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક વિમાન ક્રેશ થયું અને જમીન પર ઉતર્યું, જ્યારે અન્ય રનવે પર ઉતર્યું. તમને જાણીને ચોંકી ઉઠશો […]
Viral video : લોકોને સોશિયલ મીડિયા પર પ્રાણીઓ વિશેના વીડિયો ખૂબ પસંદ આવે છે. જ્યારે પ્રાણીઓના વીડિયો ઈન્ટરનેટ પર વારંવાર વાયરલ થતા જોવા મળે છે, જેમાંના કેટલાક વીડિયો જોતા લોકોને હસાવી દે છે, જ્યારે પ્રાણીઓની હરકત જોઈને આશ્ચર્ય થાય છે, આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે જોઈને તમને પણ […]