તારીખ 13 ઓગસ્ટ 2021 ના રોજ દાહોદ જિલ્લાના મુખ્યમથક દાહોદ ખાતે આવેલ એસપી કચેરી માં કેપ્લર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દવાની કંપની દ્વારા દાહોદ જિલ્લા ના 2200 પોલીસ કર્મચારીઓ માટે એક મહિનાની મલ્ટી વિટામિનની MOKTEL દવાઓ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈ સર ને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કેપ્લર હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હીરોઝ ઓફ ઇમ્યુનિટી કેમ્પેઇન અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસ વડાની કચેરી એ યોજાયો હતો