આજે તારીખ 5 ઓગસ્ટ 2021 ના રોજ અમદાવાદ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની રાજ્ય કક્ષાની મિટિંગ યોજાઈ હતી.
જેમાં દાહોદ જિલ્લાના ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ સહ વાલી તથા દાહોદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપ-પ્રમુખ પંકજભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા