આજે તારીખ 9 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડ ના મેદાનમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર ફતેપુરા સહકારી મંડળીના ચેરમેન અશ્વિન ભાઈ પારગી તેમજ એપીએમસીના ચેરમેન પ્રફુલ ડામોર તેમજ ફતેપુરા પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ કાર્ય કરો હોદ્દેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા