તારીખ 5 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ ના અધ્યક્ષ સ્થાને મોંઘવારી વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં પેટ્રોલ-ડીઝલ ખાદ્યતેલ અનાજ સહિતના ભાવોમાં થયેલા વધારા બાબતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ સહિત ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સર્વ હોદ્દેદારો સહિત ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા