આજે તારીખ 26 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા નાં પટાંગણ માં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
તેમાં શાળા ના આચાર્ય શ્રી જે. આર. પટેલ તેમજ દાહોદ માધ્યમિક શિક્ષક સંઘ ના મંત્રી શ્રીહિતેશભાઈ પારગી અને ફતેપુરા માધ્યમિક શિક્ષક સંઘ નાં મહામંત્રી શ્રી એચ. પી. આમીન તેમજ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.