આજે તા.4-8-2021 ના રોજ ફતેપુરા તાલુકા ના છાલોર ગામે દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલિયારની અઘ્યક્ષતા માં “નારી ગૌરવ દિવસ” નિમિત્તે મહિલાઓ ને પશુપાલન અંગે માર્ગદર્શન આપવા મા આવ્યુ.તથા શિક્ષણ શિબીર અને આંગણવાડી મકાનો નું લોકાર્પણ કરવા માં આવ્યું.
આ કાર્યક્રમ માં દાહોદ જીલ્લાભાજપા પ્રમુખ શંકરભાઈ આમલીયાર તથા દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર તથા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા