Fri. Oct 11th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના બલૈયા ગામ ની શ્રેયસ હાઇસ્કુલમાં શિક્ષકદિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

આજે તારીખ 9/9/2021. ના રોજ શ્રેયસ હાઈ. બલૈયામાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે સ્વશાસન દિનની ઉજવણી કરવામા આવી. તેમાં શાળાનાં ધોરણ 9 થી 12 ના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાનાં આચાર્ય તરીકે કુ. પટેલ ખુશીબેન રાજેશભાઈ એ કામગીરી નિભાવી હતી.

Related Post

Verified by MonsterInsights