Sat. Oct 5th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે ગ્રામ પંચાયતના પ્રાંગણમાં ફતેપુરા વિસ્તરણ અધિકારીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આજે તારીખ 3 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામે મોટીરેલ પૂર્વ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ ફતેપુરા તાલુકાના વિસ્તરણ અધિકારી એમ બી બારીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટીરેલ પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ગામના અગ્રણીઓ અગ્રણી અને નાગરિકો એ ઉત્સાહ ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું

Related Post

Verified by MonsterInsights