Sat. Oct 5th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના રાવળ ના વરુણા ગામના લોકો રસ્તાના અભાવે પરેશાન

ફતેપુરા તાલુકાના સુખસર ગામ ને અડીને આવેલું રાવળ ના વરુણા ગામ સુખસર થી માત્ર એક બે કિલોમીટરના અંતરે આવેલ છે

રાવળ ના વરુળા ગામ થી સુખસર આવવા જવા માટે નદીના પુલ પાસેથી ધુલિયો  માર્ગ વર્ષોથી આવેલો છે આ રસ્તા ઉપરથી અન્ય ગ્રામ્ય વિસ્તારો તરફ જવા માટે શોર્ટકટ રસ્તો છે તેમજ અનેક નાના વાહનો પણ આ રસ્તે અવરજવર કરે છે ચોમાસા જેવા સમયમાં આ રસ્તા ઉપર કાદવ કીચડ થતા રાહદારીઓ તથા વાહન ચાલકો મોટી મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ રસ્તાને વહેલી તકે આરસીસી અથવા ડામર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે

Related Post

Verified by MonsterInsights