Thu. Jan 23rd, 2025

DAHOD- ફતેપુરા તાલુકાના વલુંડી ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તારીખ 9 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના વલુંડી ગામ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વલુંડી ગામના બરજોડ મગનભાઈ હસમુખભાઈ પપ્પુ ભાઈ સંજયભાઈ ચીમનભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights