આજે તારીખ 3 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના વાંગડ ગામ દાહોદ જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને વિનામૂલ્યે અનાજ વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ગરીબ કલ્યાણ અન્નદાન યોજના અંતર્ગત આજરોજ વાંગડ ખાતે સરકારની યોજનાનો ગરીબ લાભાર્થી ને અનાજ કિટ વિતરણ કાર્યક્રમ અને વૃક્ષા રોપણ નું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ જીલ્લા પંચાયત પ્રમખ યોગેશભાઇ પારગી અને કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો