તારીખ 11 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ની મુખ્ય પ્રાથમિક શાળામાં બપોરે 4થી 5 જેટલા અજાણ્યા ઇસમોઍ બગીચા મા તોડફોડ કરી અને ૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે શાળાના આચાર્ય ઍ સુખસર પોલીસ ને ફરિયાદ આપતા સુખસર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે