આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં ફતેપુરા આદિવાસી ટાઇગર સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તાલુકામાં તલાટીઓની ઓછી સંખ્યા તેમજ તલાટીઓ તાલુકા મથકે પોતાની ખાનગી ઓફિસ ખોલી કામ કરતા હોવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે