આજે તારીખ 8 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના બલૈયા ગામ ના 40 જેટલા યુવાનો નો સંઘ કાવડ યાત્રા પર નીકળ્યા છે  આ સંઘ દાહોદ થી ૫૦ થી ૫૫ કિ.મી.દુર આવેલ કેદારનાથ જઇ પરત બલૈયા આવશે

આ કાવડયાત્રામાં બલૈયા ગામના નાના મોટા 40 જેટલા યુવાનો જોડાયા છે ગામલોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી કાવડ યાત્રીઓને પ્રસ્થાન કરાવ્યું હતું

9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page