DAHOD-ફતેપુરા તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી

0 minutes, 0 seconds Read

 

ફતેપુરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે સુખસર ગામના અગ્રણી મુનાફ ભાઈ સલામ ભાઈ સિસોલી ની વરણી કરવામાં આવી છે અને ફતેપુરા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે જુનેદ ભાઈ ઇશાકભાઇ પટેલની વરણી કરવામાં આવી છે

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights