Fri. Oct 4th, 2024

DAHOD-ફતેપુરા તાલુકા ભાજપા મંડળની રચના કરવામાં આવી

તારીખ 29 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ફતેપુરા તાલુકા મંડળની રચના કરવામાં આવી છે .

જિલ્લા ભાજપા સંકલનમાં ચર્ચા થયા મુજબ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા હોદ્દેદારોની વરણી કરીને તેમના નામની જાહેરાત કરવામાં આવી છે

 

જેમાં ફતેપુરા તાલુકા ભાજપા મંડળમાં

(1)સંગાડા કલજીભાઈ બચુભાઈ -ઉપ-પ્રમુખ -સુખસર (2)કલાલ મનોજ ભાઈ નરેશભાઈ -ઉપ-પ્રમુખ-ફતેપુરા (3)ડામોર કવિતાબેન કનુભાઈ-ઉપ-પ્રમુખ-બચકરીયા

(4)બારીયા નીરૂબેન બાબુભાઈ -મંત્રી- મારગાળા (5)મકવાણા કાંતાબેન રમેશભાઈ -મંત્રી- ધાણીખુટ (6)ગરાસીયા કસ્તુરી બેન રામાભાઇ- મંત્રી- પાટવેલ

(7) ડામોર કમલેશભાઈ દલસિંગભાઇ- મંત્રી ઠઠેલા (8)ભાભોર નંદાબેન જગદિશભાઈ -મંત્રી -ખાતર પુર ના મુવાડા

(9)વસૈયા મંગળાભાઈ કલાભાઈ- કોષાધ્યક્ષ-કરોડિયા પૂર્વ.

 

Related Post

Verified by MonsterInsights