આજે તારીખ 27 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી પી.એસ.આમલીયાર નો વિદાય સમારંભ યોજાયો હતો
જેમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડીને શ્રીફળ આપીને તેમજ ફુલ હાર પહેરાવીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું