આજે તારીખ 14 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બે પરીક્ષા કેન્દ્રોમાં એકલવ્ય ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1182 વિદ્યાર્થી ઓ એ પરીક્ષા આપી હતી
પરીક્ષા કેન્દ્ર આઈ કે દેસાઈ હાઈસ્કુલ ફતેપુરા મા 822 વિદ્યાર્થી ઓય પરીક્ષા આપી તેમજ કોમલ વિદ્યાલય ફતેપુરા મા 360 વિદ્યાર્થી ઓ એ પરીક્ષા આપી હતી આમ કુલ 1182 વિદ્યાર્થીઓએ એકલવ્ય ની પરીક્ષા આપી