આજરોજ સ્વતંત્રતા દિન નિમિત્તે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતે પુરા ખાતે આવેલ ભેદી ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ૭૫માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાળીયા વલુંડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ફારૂકભાઇ ગુડાલાના હસ્તે ધ્વજારોહણ કરીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભેદી ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page